Exit Poll Delhi 2020 / EXIT POLLS : દિલ્હીમાં કેજરીવાલને બહુમત પરંતુ ભાજપ માટે આવ્યાં ગુડ ન્યૂઝ

delhi election 2020 exit poll

દેશની રાજધાની ગણાતા દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો, કોંગ્રેસ, ભાજપ અને આપ વચ્ચે જાણે ત્રિકોણીયો જંગ જામ્યો હોય તેમ પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો અને આજે સરેરાશ 58 ટકા મતદાન કર્યું. મતદાન કેન્દ્રો પર સવારથી લોકોની કતારો જોવા મળી હતી તો દેશના દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કરીને પોતાની ફરજ બજાવી છે. ત્યારે હવે એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ