દિલ્હી વિધાનસભા / ભાજપે જાહેર કરી મહારથીઓની યાદી, AAPને અલવિદા કહીને આવેલા નેતાને થયો ફાયદો

delhi election 2020 bjp candidate list announcement

ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પાર્ટીએ ટિમરપુરથી સુરેન્દ્રસિંહ બિટ્ટુને ટિકિટ આપી છે. આ તરફ, રિથલાથી વિજય ચૌધરી, બાવાના રવિન્દ્ર કુમાર, રોહિણીથી વિજેન્દ્ર ગુપ્તાને ટિકિટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટી છોડ્યા બાદ ભાજપમાં જોડાયેલા કપિલ મિશ્રાને મોડેલ ટાઉનથી ટિકિટ મળી.

બ્રેકિંગ ન્યૂઝ