દિલ્હી ચૂંટણી / વોટ માંગી રહેલા AAPના આ નેતાને યુવતીએ કર્યું પ્રપોઝ, પછી જે થયું એ તો...

delhi election 2020 aaps delhi candidate raghav chadha flooded by marriage proposals

રાજિન્દર નગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ને તેમની મહિલા પ્રશંસક પોતાના ધારાસભ્યથી વધારે વરરાજાના રૂપે જોવા માટે બેચેન છે. કોઇ તેઓને પોતાના પતિ બનાવવા માંગે છે તો કોઇ જમાઇ. 

બ્રેકિંગ ન્યૂઝ