Delhi elections 2020 / દિલ્હી વિધાનસભા ઈલેકશનમાં જાણો કેટલા ઉમેદવારો છે અંગૂઠા છાપ અને કેટલા છે કરોડપતિ

Delhi Election 2020 133 Candidates Have Criminal Background

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર 672 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવવા મેદાને ઉતર્યા છે. દિલ્લી ઇલેક્શન વોચ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં 133 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 243 ઉમેદવારો કરોડપતિ છે. 16 ઉમેદવારો સાવ અંગૂઠા છાપ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ