Video / દિલ્હીના શિક્ષણમંત્રીનો ગુજરાતના શિક્ષણમંત્રીને ડિબેટ માટે ખુલ્લો પડકાર, ઈટાલિયાએ કહ્યું સારી તક છે ઝડપી લો

delhi dycm manish sisodia challenges jitu vaghani to debate on education in gujarat

શિક્ષણ મુદ્દે ગુજરાત ભાજપ અને દિલ્હી આપ વચ્ચે ટ્વિટર વૉર શરૂ થયું. દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને ડિબેટ માટે ખુલ્લો પડકાર આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ