આતંકવાદી / દિલ્હીમાંથી ઝડપાયો ISISનો આતંકી, પોલીસ પર ફાયરિંગ બાદ થઈ ધરપકડ

delhi dhaula kuan encounter terroritst nabbed

કોરોનાની વચ્ચે દેશ પર આતંકવાદનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. ત્યારે એક તરફ મિત્ર પડોશી દેશો પણ સમસ્યા ઉભી કરી રહ્યા છે બીજી તરફ દેશમાં આતંકી અટેકના ષડયંત્ર પણ દુશ્મનો દ્વારા કરાઈ રહ્યા છે. ચિંતા ત્યારે વધી જ્યારે દિલ્હીમાંથી આઈએસઆઈએસના એક આતંકવાદીને સ્પેશિલ સેલે આઈઈડી સાથે ઝડપી પાડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ