આરોપ / મારા PA ને ED ઉઠાવી ગઈ- ઠગ સાથે કરી ડીલ...હારથી ડરી ગયું છે ભાજપ: સિસોદિયાના ગંભીર આક્ષેપ

Delhi Deputy CM Manish Sisodia's PA arrest claim

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના પીએની ધરપકડનો દાવો; ભાજપે કહ્યું કાયદો તેનુ કામ કરી રહ્યો છે, કોંગ્રેસે સિસોદિયા પર કર્યાં તીખા પ્રહાર

બ્રેકિંગ ન્યૂઝ