2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

પલટવાર / કેજરીવાલ સરકાર સામે વધુ એક તપાસના આદેશ, સિસોદિયાએ કહ્યું સરકારને બાયપાસ કરી રહ્યા છે LG

delhi deputy cm manish sisodia wrote letter to lg vk saxena bypassing government

ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એલજીને પત્ર લખીને મોટો પલટવાર કર્યો છે. આ પત્રમાં ડેપ્યુટી સીએમ સિસોદિયાએ કહ્યું કે ઉપરાજ્યપાલ ચૂંટાયેલી સરકારને બાયપાસ કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ