કોરોના સંકટ / દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ટ્વિટ કરીને આપી જાણકારી

delhi deputy chief minister manish sisodia Corona tests positive

રાષ્ટ્રિય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. હાલમાં જ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ માહિતી તેઓએ સોમવારે સાંજે 7.38 મિનિટે ટ્વિટ કરીને આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ