ભાવવધારો / કોરોના મહામારી વચ્ચે લોકો ભોગવી રહ્યા છે મોંઘવારીનો માર, સતત 13મા દિવસે આટલા વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ

delhi crude oil petrol and diesel prices increase today 13th day row check rate list

કોરોના મહામારીની સાથે જ દેશવાસીઓને મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. દેશમાં સતત 13 મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 78.37 રૂપિયા છે તો ડીઝલ 77.06 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યું છે. આજે ભાવમાં ક્રમશઃ 56 પૈસા અને 63 પૈસાનો વધારો થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x