ક્રિકેટજગત / VIDEO: ભારત-ઑસ્ટ્રેલિયા મેચ દરમિયાન ઋષભ-ઋષભ નામથી ગુંજી ઉઠ્યું આખું સ્ટેડિયમ, ઘણા ફેન્સ થયા ઈમોશનલ

delhi crowd chant rishabh pant name in ind vs aus 2nd test

ઋષભ પંતનો 30 ડિસેમ્બર 2022 ની સવારે રૂરકી એક્સપ્રેસવે પર અકસ્માત થયો હતો જ્યારે તે તેના પરિવારના સભ્યોને જાણ કર્યા વગર સરપ્રાઈઝ આપવા અને તેમની સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે તેના હોમટાઉન જઈ રહ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ