ક્રાઇમ / ઘરની બહાર જાહેરમાં પેશાબ કરનારને અટકાવવો પડ્યું ભારે, કરી નાખી હત્યા

Delhi crime person was pissing outside the house beaten by stone and killed

વધારે ગરમી હોવાંને કારણે એક પરિવાર ઘરથી બહાર નીકળીને નજીકનાં જ જાહેર રસ્તા પર જઇને બેસ્યો અને તે પરિવારની સામે જ એક વ્યક્તિ ટોયલેટ કરવા લાગ્યો અને તેને જ્યારે ના કહી ત્યારે તેને કેટલાંક યુવકોએ બહાર બેસેલા પરિવારનાં એક સભ્યમાંથી એક યુવકની પથ્થર મારીને હત્યા કરી નાખી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ