INX મીડિયા કેસ / પી. ચિદમ્બરમની દિવાળી જેલમાં ઉજવાશે, 30 ઓક્ટોબર સુધી કસ્ટડી વધી

Delhi court sends P Chidambaram to ED custody till October 30 in INX Media money laundering case

દિલ્હીની વિશેષ કોર્ટે INX મીડિયા મની લોન્ડ્રિંગ મામલે કોંગ્રેસના દિગ્ગજ એવા પૂર્ણ નાણા મંત્રી પી. ચિદમ્બરની ઇડીની કસ્ટડી 30 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. આમ ચિદમ્બરમને જામીન ન મળતા દિવાળી સુધી જેલમાં જ રહેવું પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ