એલાન / સદર બજાર મારપીટ મામલે AAPના ધારાસભ્ય સોમદત્તને કોર્ટે 6 મહીનાની સજા ફટકારી

Delhi court awards 6-month jail term to AAP MLA Som Dutt

સદર બજાર મારપીટ મામલે કોર્ટે આપના ધારાસભ્ય સોમદત્તને ગંભીર ઇજા પહોંચાડવાના મામલે 6 મહીનાની જેલીની સજા ફટકારી છે. આ મામલો જાન્યુઆરી 2015માં ગુલાબી બાગનો છે. જ્યારે આપના ધારાસભ્ય સોમદત્તે ફરિયાદ કરનાર સંજીવ રાણાની બેઝબોલથી મારપીટ કરી હતી. જો કે તે સમયે સોમદત્ત ધારાસભ્ય નહોતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ