મુલાકાત / દિલ્હીમાં વકરતા કોરોનાને લઈને સરકારનું કડક વલણ, CM કેજરીવાલ કરી શકે છે અમિત શાહ સાથે આ મુદ્દે મુલાકાત

delhi coronavirus latest update cm kejriwal and amit shah could be meet

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારો થવાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલમાં બેડની સંખ્યાને વધારવા માટે આવનારા અઠવાડિયામાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ