Coronavirus / દિલ્હીમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ, લૉકડાઉન 4 પછીના આંકડા ચોંકાવનારા

delhi coronavirus cases 24 hours update death toll arvind kejriwal government

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો છે. દિલ્હીમાં ગત 24 કલાકમાં 1024 નવા કેસ સામે આવ્યા છે, જે એક દિવસમાં સૌથી વધારે છે. તેની સાથે રાજધાનીમાં કોરોના વાયરસથી પોઝિટિવ લોકોની સંખ્યા વધીને 16,281 થઇ ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ