કોરોના સંકટ / અહીં દર કલાકે કોરોનાથી થાય છે 5 લોકોના મોત, સતત 5મા દિવસે પણ દૈનિક મોતનો આંક 100થી વધુ

delhi coronavirus cases 24 hours more than 100 deaths

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6224 નવા કેસ આવ્યા છે અને 109 લોકોના મોત થયા છે. દિલ્હીમાં સતત 5મા દિવસે પણ કોરોનાનો મૃત્યુઆંક 100થી વધુ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર અહીં દર કલાકે 5 દર્દીના કોરોનાથી મોત થઈ રહ્યા છે. દિલ્હીમાં હાલમાં કોરોનાના 5,40,541 કેસ આવી ચૂક્યા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 4943 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,93,419 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ