કોરોના વાયરસ / દિલ્હીમાં કોરોના વાયરસની આશંકા, શું 3 દર્દીઓ કોરોના વાયરસની ઝપેટમાં?

delhi corona virus new suspects ram manohar lohia hospital patients isolation

ચીન બાદ ભારતમાં પણ કોરોના વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે ભારતમાં પણ આ વાયરસ પગ પેસારો કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આજે ફરી એક દિલ્હીમાં કોરોના વાયરસનાં લક્ષણો 3 દર્દીઓમાં જોવા મળ્યાં છે. હજું આ કોરોનાના જ દર્દી છે કે કેમ તે કહી શકાયું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ