રાજકારણ / દિલ્હીમાં ટાર્ગેટ કરતા અડધા લોકોને જ રસી અપાતા રાજકારણ ગરમાયુ

delhi corona vaccination drive target half bjp vs aap vs congress politics

દેશમાં કોરોના રસીકરણની શરુઆત થઈ ગઈ છે. ભારતે પહેલા દિવસે 2 લાખથી વધારે લોકોને રસી લગાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ આ બધાથી અલગ રસીકરણને લઈને રાજકારણ ગરમાયું છે. જેની એક ઝલક દિલ્હીમાં જોવા મળી છે. હકિકતમાં રસીકરણના પહેલા દિવસે દિલ્હીમાં લક્ષ્યથી અડધા લોકોને રસી આપવામાં આવી જેના પર વિવાદ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ