દિલ્હી / રાજધાનીમાં કોરોના બેકાબૂ, વર્ષનાં પહેલા જ દિવસે કોરોનાનાં કેસમાં 51 ટકાનો વધારો

delhi corona cases rose upto 51 percent on first day of 2022 here are the details

નવા વર્ષનાં પહેલા જ દિવસે કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. આજે દિલ્હીમાં કેસ સંખ્યામાં 51% નો વધારો થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ