કોવિડ 19 / હાઇકોર્ટે કેજરીવાલ સરકારને ખખડાવી નાખી, કહ્યું - ન થાય તો કહી દો, દિલ્હી કેન્દ્રને સોંપી દઈએ

delhi-corona-cases-oxygen-supply-high-court-hearing-live-updates

દેશની રાજધાનીમાં દિલ્હીમાં ઓક્સિજન સંકટને લઈને દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઈ રહી છે, શાંતિ મુકુન્દ હોસ્પિટલે આજે અદાલતને જણાવ્યું હતું કે પહેલા જેટલું ઓક્સિજન આપવામાં આવ્યું હતું, તેની માત્રા હવે ઓછી કરી નાખવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ