પહેલ / આ મુખ્યમંત્રી બન્યા 'શ્રવણ', વૃદ્ધ-વડીલોને ફ્રીમાં કરાવી તીર્થયાત્રા

Delhi CM flags off first train of Mukhyamantri Tirth Yatra

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરાહનીય કામગીરી કરી છે. કેજરીવાલે વરીષ્ઠ નાગરિકો માટે રેલવે તિર્થયાત્રા શરૂ કરી છે. જેમાં વડીલોને ફ્રીમાં AC કોચમાં દિલ્હી સરકાર યાત્રા કરાવે છે. 60 વર્ષથી ઉપરના નાગરિકો માટે ફ્રીમાં તીર્થયાત્રા શરૂ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ