રાજનીતિ / સુરતમાં AAPનું શાનદાર સ્વાગત જોઈ ગદગદ દિલ્હી CM કેજરીવાલ, BJP સામે ફેંક્યો ખુલ્લો પડકાર

delhi cm arvind kejriwal road show over mcd by election

સુરતમાં દિલ્હીના સીએમ કેજરીવાલે રોડ શો દરમિયાન ભાજપ પર પ્રહાર કરતા કહ્યું આખા દેશમાં આમ આદમી પાર્ટી એવી છે જે ભારતને ચેલેન્જ આપી રહી છે અને હરાવી પણ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ