ફ્રી સરકાર / શપથ ગ્રહણમાં કેજરીવાલે વિપક્ષ પર કર્યો પ્રહાર, સંભળાવી દીધી આ વાત

delhi cm arvind kejriwal oath taking ceremony ramlila maidan free policy bjp congress

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદના ત્રીજી વખત શપથ લીધા છે. શપથ ગ્રહણ બાદ રામલીલા મેદાનમાં જનસભાને સંબોધિત કરતાં તેઓએ વિપક્ષના ફ્રીની સરકારને લઈને પ્રહાર કર્યા હતા અને સાથે જ તેમને આ વાત પણ સંભળાવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ