દિલ્હી પરિણામ / કેજરીવાલનો હનુમાનજીએ કર્યો બેડો પાર, આ રીતે સળગાવી દીધી વિપક્ષની લંકા!

delhi cm arvind kejriwal hanuman temple election result aap won

કેજરીવાલે જીતની હેટ્રિક લગાવી. આ જીતમાં કેજરીવાલનો એક અલગ જ અવતાર જોવા મળ્યો અને એવો અવતાર કે જેણે ભાજપ સહિતના વિપક્ષની લંકા સળગાવી દીધી. ભાજપની રણનીતિનો સામનો કરવા માટે કેજરીવાલ હનુમાનજીની શરણમાં ગયા હતા અને હનુમાનજીએ જ કેજરીવાલનો બેડો પાર કરી દીધો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ