ક્રાઇમ / ચોરોએ અપનાવ્યો નવો કીમિયો, ભરબજારે ક્રેનથી ઉઠાવી 100થી વધુ ગાડીઓ ને પછી...

Delhi car thief gang busted which used crane for take away cars more then 100 cars theft this way

દિલ્હીમાં કાર ચોરી કર્યાનો એક મામલો સામે આવ્યો છે. જેનાં વિશે જાણીને કોઇ પણ ચોંકી જાય તેમ છે. હકીકતમાં દિલ્હીમાં હાલનાં દિવસોમાં ચોરોની એક ગેંગ સક્રિય છે. જે ક્રેનથી ધોળેદહાડે ખુલ્લેઆમ કારોને ટોઇંગ કરીને લઇ જાય છે અને ત્યાર બાદ ચોરીની અનેક કારોને મેરઠ અને ગાજિયાબાદનાં કબાડીઓને વેચી દેતા હતાં, જેને કબાડી કાપીને પછી તેનાં પાર્ટ્સ વેચતા હતાં.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ