IPL 2020 / દિલ્હી કેપિટલ્સે વિરાટની કપ્તાનીવાળી RCBને 6 વિકેટથી હરાવી, DC ટૉપ 2માં

Delhi capitals beat royal challengers bangalore in ipl 2020

બેંગલુરૂએ 20 ઓવરમાં 7 વિકેટ પર 152 રન બનાવ્યા જ્યાર બાદ દિલ્હીએ 19 ઓવરમાં જ આ લક્ષ્યને મેળવી લીધું. આ જીત સાથે દિલ્હીની ટીમે પ્લેઑફ માટે ક્વૉલિફાઇ કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ