દિલ્હી / ભાજપની સત્તાવાર વેબસાઇટ હેક, પાકિસ્તાની હેકર્સે યાદ કરાવી આ તારીખ

delhi bjp website hacked

દિલ્હી ભાજપની સત્તાવાર વેબસાઇટ હેક થઈ ગઈ હતી. પાકિસ્તાની હેકરોએ ફરી એકવાર દિલ્હી ભાજપ વેબસાઇટને નિશાન બનાવેલ. હેકરોએ 27 ફેબ્રુઆરીએ વેબસાઇટ હેકિંગનો ઉલ્લેખ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ