દિલ્હી / મનોજ તિવારીને જાનથી મારી નાખવાની મળી ધમકી, ધમકાવનારે કહ્યું કંઇક આવું

Delhi BJP chief Manoj Tiwari gets death threat

દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને એમના વ્યક્તિગત નંબર પર કોઇએ એસએમએસ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ ઉપરાંત ધમાકવનારે મનોજ તિવારીને કહું કે હું મજબૂર છું. દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને એમના વ્યક્તિગત નંબર પર કોઇએ એસએમએસ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ ઉપરાંત ધમાકવનારે મનોજ તિવારીને કહું કે હું મજબૂર છું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ