દિલ્હી વિધાનસભા ચૂંટણી / ભાજપ કે કોંગ્રેસના આ ઉમેદવારો કેજરીવાલને CM બનતા રોકી શકશે ખરા!

Delhi assmbly election 2020 bjp and congress second list releases

આ યાદીમાં કોંગ્રેસ તરફથી 6 અને ભાજપા તરફથી 10 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી ખાસ વાત એ જોવા મળી છે કે હવે નવી દિલ્હી વિધાનસભા બેઠક પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કોંગ્રેસના રોમેશ સભરવાલ અને ભાજપના સુનિલ યાદવ ટક્કર આપતા જોવા મળશે. 

બ્રેકિંગ ન્યૂઝ