ચૂંટણી / દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ 8 ફેબ્રુઆરીએ મતદાન, 11 ફેબ્રુઆરીએ પરિણામ

delhi assembly elections 2020 bjp aap congress arvind kejriwal manoj tiwari dates schedule live updates

દિલ્હી વિધાનસભા ચૂંટણી કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું એલાન થઇ ગયું છે. ચૂંટણી પંચે સોમવારે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી. તેની સાથે રાજધાનીમાં આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ તમામ 70 વિધાનસભા બેઠકો પર વોટ નાંખવામાં આવશે. તથા 11 ફેબ્રુઆરીએ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ