રણનીતિ / દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ ભાજપની આ ત્રિપુટીએ સંભાળ્યો મોરચો, કેજરીવાલને સત્તાથી કરી શકશે દૂર?

delhi assembly election amit shah jp nadda prakash javdekar

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વના સ્થાનિક નેતાઓની ભૂમિકા માત્ર ચૂંટણી પ્રચાર સુધી સીમિત રહેવા દીધી છે. ચૂંટણી રણનીતિની કમાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ચૂંટણી પ્રભારી પ્રકાશ જાવડેકરે સંભાળી લીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ