Delhi Election 2020 / AAPએ જાહેર કર્યું લિસ્ટ, જાણો CM અરવિંદ કેજરીવાલ કઇ બેઠક પરથી લડશે ચૂંટણી

delhi assembly election aam aadmi party releases candidates list arvind kejriwal

દિલ્હીમાં આવતા મહીને યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP)એ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. આપે તમામ 70 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ 46 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે. જ્યારે 9 બેઠકો પર નવા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ