Delhi Election 2020 / દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર શાંતિપૂર્ણરીતે મતદાન પૂર્ણ, 58 ટકા જેટલું મતદાન નોંધાયું

delhi assembly election 2020 voting for 70 assembly seats live updates

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર શાંતિપૂર્ણરીતે મતદાન પૂર્ણ થયું છે. અંદાજિત 58 ટકા જેટલું મતદાન નોંધાયું છે. તમામ વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે. 70 બેઠકો પર 672 ઉમેદવારો મેદાને છે. 11 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ