ચૂંટણી / દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા આ 40 સ્ટાર પ્રચારક

delhi assembly election 2020 bjp star campaigner list sunny deol hema malini

ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છેય આ યાદીમાં દિલ્હીનાં નવા સાંસદોનાં નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હેમા માલિની અને સની દેઓલના નામનો પણ સમાલેશ કરવામાં આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ