વિવાદ / દિલ્હી વિધાનસભાના ભાજપના ઉમેદવાર એક ટ્વીટ કરીને ફંસાયા, EC એક્શનમાં, FIR દાખલ

Delhi assembly BJP candidate kapil mishra tweet filed FIR

ભાજપના નેતા કપિલ મિશ્રાના વિવાદિત ટ્વીટને લઈને રાજકારણ ગરમાયું છે. કપિલ મિશ્રા મિની પાકિસ્તાન વાળા નિવેદનને લઈને ફસાયા છે. દિલ્હી વિધાનસભાના ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાએ વિવાદિત ટ્વીટ કર્યું હતું. જેને લઈને કપિલ મિશ્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ