દિવાળી / દિલ્હીમાં ફટાકડા પર બૅનનું સૂરસૂરિયું : લોકોએ કરી જોરદાર આતશબાજી, ગંભીર સ્તર પર પહોંચ્યું પ્રદૂષણ

DELHI aqi becomes poor amid diwali

દેશભરમાં આજે ધામધૂમથી દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે અને બધા જ દીવડાંઓ પ્રજ્વલિત કરી તથા ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે ત્યારે દિલ્હીમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ