દિલ્હી અગ્નિકાંડ / આગમાં મૃત્યુ પામેલ 43માંથી 1 મૃશર્રફ, જેમણે છેલ્લો ફોન મિત્રને લગાવીને કહ્યું- મારા મોત બાદ તુજ સહારો, ઘરનું ધ્યાન રાખજે...

Delhi Anaj Mandi fire tragedy musharaf ali life struggling story

દિલ્હીના અનાજ મંડી સ્થિત એક ફેકટરીમાં રવિવાર સવારે આગ લાગવાની ઘટનાએ લોકોને હચમચાવી દીધા. મૃત્યુઆંક 43 સુધી પહોંચી ચૂક્યો છે. ઘટનાસ્થળે એવી ઘટના બની કે કોઇ પણને રડવા પર મજબૂર કરી દે. આ વચ્ચે એક દર્દનાક વાત સામે આવી છે, જેને જાણીને તમે પણ ખુદ ભાવુક થઇ જશો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ