નવી દિલ્હી / દિલ્હીની કાયદાવ્યવસ્થા ખાડે ગઈઃ જામિયા યુનિ. બહાર ફરી અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું

delhi an incident of firing has been reported near gate number 5 of jamia millia islamia university

દિલ્હીના જામિયા યુનિવર્સિટી બહાર ફાયરિંગનો બનાવ બન્યો છે. ગેટ નંબર 5 બહાર 2 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતાં ચકચાર મચી હતી. મોપેડ પર આવેલા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ચૂક્યા હતા. લાલ જેકેટમાં એક શખ્સ હોવાનો સાક્ષીઓનો દાવો છે. ઘટનાને પગલે જામિયા મિલ્લિયા યુનિવર્સિટીની બહાર લોકોનું પ્રદર્શન યોજાયું છે. અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ