બોટાદ / VIDEO: તાજમહેલ અને અક્ષરધામને લઇને CR પાટીલનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું...

delhi akshardham temple taj mahal cr patil bjp gujarat

રાજ્યમાં નવી સરકાર સતત કામગીરીમાં વ્યસત છે. મુખ્યમંત્રી પણ સતત રાજ્યના અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઈ નીતિ વિષયક નિર્ણય લઈ રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ બોટાદની મુલાકાતે હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ