નિયમ / સુરક્ષાને પગલે આવ્યો નવો નિયમ, 3થી 4 કલાક પહેલાં પહોંચવું પડશે એરપોર્ટ

Delhi airport on alert domestic flyers told to report 3 to 4 hours before

BCAS એટલે કે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરોએ નવો નિયમ બહાર પાડ્યો છે. જેમાં 10 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી દરેક મુસાફરોએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે 3 કલાક પહેલાં તો ઇન્ટરનેશનલ માટે 4 કલાક પહેલાં એરપોર્ટ પહોંચવું પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ