VIDEO / દિલ્હી એરપોર્ટ પર ભયંકર લાપરવાહી: પ્લેનના પૈડા આગળ આવી ગઈ કાર, મોટી દુર્ઘટના ટળી

delhi airport car goes under indigo plane narrowly avoids collision

દિલ્હી એરપોર્ટ પરથી લાપરવાહીની મોટી ઘટના સામે આવી છે. અહીં મંગળવારે એક કાર ઈંડિગોની ફ્લાઈટ નીચે આવી ગઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ