દિલ્હી / આગામી 48 કલાક હવા પ્રદૂષણ 'ગંભીર' શ્રેણીમાં, અનેક વિસ્તારોમાં AQI 400ને પાર

Delhi Air Pollution Level Cross the Limit of very poor AQI weather forecast

રાજધાની દિલ્હીમાં હવાનું પ્રદૂષણ આજે સવારથી જ 400ને પાર પહોંચી ગયું હતું. આ આંક ગંભીર શ્રેણીમાં ગણવામાં આવે છે. દિલ્હીના આનંદવિહારમાં AQI 409, બવાનામાં 406, વિવેક વિહરામાં 391 અને રોહિણીમાં 413 નોંધાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ