કરૂણ ઘટના / Youtube વીડિયો જોઈને ચાળા કરવા બાળકને મોંઘા પડ્યા, 9 વર્ષના બાળક સાથે જે બન્યું તે જાણીને ધ્રૂજી જશો

delhi 9 year old boy dies trying to skipping rope by watching a video

5મા ધોરણમાં અભ્યાસ કરનાર બાળક મોબાઈલ પર વીડિયો જોઇને દોરડા કૂદવાનુ શીખી રહ્યો હતો. આ દરમ્યાન નિર્દોષનુ ગળુ દોરડાની એક બાજુમાં અને બીજુ પથારીમાં ફસાઈ ગયુ. ગુંગળામણને કારણે તેનુ મોત થયુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ