દિલ્હી / કોરોનાની વેક્સિન લગાવ્યા બાદ અહીં આવ્યા સાઈડ ઈફેક્ટના 51 કેસ, એક દર્દીને કરાયો એડમિટ

delhi 51 cases of minor adverse events one admitted in hospital after vaccination

દેશભરમાં ગઈકાલથી કોરોના વેક્સીનેશનનો પ્રારંભ થયો ત્યારે પહેલાં દિવસે જ સાઉથ દિલ્હી અને સાઉથ વેસ્ટ દિલ્હીમાં સૌથી વધુ સાઈડ ઇફેક્ટના કેસ મળ્યા. 2 સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન લીધા બાદ છાતીમાં દુઃખાવો થયો તો અન્ય 11ને ગભરામણની ફરિયાદ સાથે કુલ 51 કેસ દિલ્હીમાં મળ્યા. એક વ્યક્તિને એડમિટ પણ કરાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ