BIG NEWS / દુશ્મનોના ભુક્કા બોલાવશે: ભારતીય સેના માટે નવી તોપ ખરીદશે સરકાર, વર્ષો જૂના હથિયાર રિપ્લેશ કરશે

defense ministry releases request for information for new 105mm field guns

ભારતીય સેના પોતાના આધુનિકરણના યુગમાંથી પસાર થઈ રહ્યું છે. ચીન અને પાકિસ્તાનથી અડીને આવેલી પોતાની સરહદ, પહાડી વિસ્તાર તથા હાઈ ઓલ્ટીટ્યૂડ એરિયામાં તૈનાતી માટે નવી તોપ ખરીદી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ