મોટા સમાચાર / ભારત અને ચીનના રક્ષા મંત્રી વચ્ચે રશિયામાં મહત્વની બેઠક, મુલાકાત માટે ડ્રેગને કરી પહેલ

defense minister rajnath singh and his chinese counterpart wei fenghe meeting in moscow

એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ પર થઈ રહેલા તણાવની વચ્ચે ભારત અને ચીનની મહત્વની બેઠક થઈ રહી છે. રુસની રાજધાની મોસ્કોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પોતાના સમકક્ષ વેઈ ફેંધેની સાથે મીટિંગ કરી રહ્યા છે. ચીનના રાક્ષા મંત્રી ફેંધેએ રાજનાથ સિંહને મળવા માટે સમય માંગ્યો હતો. બન્ને નેતા આ વખતે શાંઘાઈના કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક માટે રશિયા પહોંચ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ