નોકરી / 10 પાસ માટે કેન્દ્ર સરકારના આ મંત્રાલયમાં બહાર પડી ભરતી: 81,000 સુધી મળશે પગાર, જાણો ડિટેલ્સ

defence ministry vacancy for 10th pass salary will be rs 81000

સંરક્ષણ મંત્રાલય તરફથી સ્ટેનો અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ઘણી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે શક્ય તેટલી વહેલી તકે અરજી પ્રક્રિયા પુરી કરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ