રિપોર્ટ / રક્ષા મંત્રાલયે 2017 પછીના મંથલી રિપોર્ટ વેબસાઇટ પરથી હટાવી દીધા, જાણો આવું કેમ કર્યું

Defence Ministry Removes All Monthly Reports Since 2017 After Dropping One on LAC Aggression

રક્ષા મંત્રાલય દ્વારા પોતાની વેબસાઇટ પરથી 2017 પછીના બધા માસિક રિપોર્ટને હટાવી લેવામાં આવ્યાં છે. આ રિપોર્ટસમાં લદ્દાખમાં ચીન દ્વારા 'એકતરફા આક્રમણ' અને વર્ષ 2017નું ડોકલામ ગતિરોધ પણ સામેલ છે. અંગ્રેજી પેપર ધ ઇંડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર મંત્રાલય દ્વારા જણાવામાં આવ્યું છે કે પહેલાનો રિપોર્ટ જલ્દી જ 'ઓક્ટોબરમાં જ' વેબસાઇટ પર પરત આવી જશે. રિપોર્ટના જણાવ્યાં અનુસાર મંત્રાલયે કહ્યું કે સાર્વજનિક રીતે રિપોર્ટ તૈયાર કરવા અને શેર કરવા માટે તંત્રને પહેલા કરતા વધારે 'વ્યાપક' બનાવવા માટે આવુ કરવામાં આવી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ