ખુશખબર / ભારતીય નૌસેના દ્વારા વિકસાવવામાં આવેલી સસ્તી પીપીઈની પેટર્ન્ટ લેવાઈ, આપણને થશે આ ફાયદો

defence ministry patents low cost ppe developed by navy to start mass production

કોરોના રોગચાળાને રોકવા માટે અત્યારે પીપીઈ કિટ્સ (પર્સનલ પ્રોટેક્શન ઈક્વીપમેન્ટ)ની લોકોને ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓની વધુ જરૂર છે. આવા સમયે ભારતીય નૌકાદળ સસ્તામાં પી.પી.ઇ કીટનું ઉત્પાદન કરી રહ્યું છે. જેની પેટર્ન્ટ પણ સંરક્ષણ મંત્રાલયે સફળતાપૂર્વક કરાવી છે. આ બાદ હવે આ પીપીઈ કિટનું ઉત્પાદન મોટા પાયે થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ